8.1 Bigha Agriculture Land for Sale in Patla, near Junagadh, an excellent opportunity for farming and investment. This fertile land comes with essential facilities such as its own borewell ensuring reliable water supply, and a vadi (farm space/plantation area) that adds extra value for cultivation or farmhouse development. The land is highly suitable for multiple crops due to its rich soil and favorable farming conditions. Located near Junagadh, it offers easy connectivity and promising growth potential. Ideal for progressive farming, horticulture, or long-term investment, this property is a perfect choice for farmers and investors seeking assured returns.
આંબા નો બગીચો 8.1ગુઠાં વીઘા વેંચવાનો છે
સગવડતા:-
👉15Hp લાઈટ કનેક્શન
👉 સ્વતંત્ર રસ્તો
👉ચારેય બાજુ 8 - ફૂટ 1.5ફુટ કારમીટ પથ્થર પાયો 18 ઇંચ ભરેલ ફેન્સિંગ જાળી.
👉2 બોર, 550 - ફૂટ & 750 - ફૂટ, 65 - ફૂટ RCC કૂવો , ડ્રિપ ઇરીગેશન ફિટિંગ. અંડર ગ્રાઉન્ડ પાઇપ.
👉2 રૂમ, ઓસરી, નરિયાવાળા, ટોયલેટ બાથરૂમ
👉50 નારિયેળી, 5 થી 6 વર્ષ
👉700 સીતાફળ, 2 થી 3 વર્ષ
👉1000 - 70% જંબો આંબા, 5 થી 6 વર્ષ 10X10
👉આ ઉપરાંત સફરજ, નારંગી, સંતરા, પેર, લીંબુ, બદામ, રાવના, લાલ & સફેદ જાંબુ, કેળા, બીજોરું, કમરખ, ફાલસા, રાણ, લાલ કરમદા, પપૈયા, ચીકુ, ફણસ, ગુંદા, કાજુ, લાલ & સફેદ જામફળ, જંબો જામફળ તમાલપત્ર, લવિંગ, જાયફળ, મોસંબી, દાડમ, લાલ & સફેદ સેતુર, આંબળા, જળદારું , લાલ & લીલી આંબલી, બોરચલી, સરગવો, આસોપાલવ, ઉબરો, શીવલિંગી
👉 ડોકટર, એડવોકેટ, નોકરિયાત, બિઝનેસમેન માટે ખૂબજ સુંદર રોકાણ કરવા માટે તૈયાર જગ્યા
👉 સારા પાડોશી વિસ્તાર
👉 જુનાગઢ સીટી થી ફક્ત 15km નજીક